Gujarati Quote in Thought by Ketan Vyas

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બહારના પરિબળો કે વ્યક્તિ નહીં,
પરંતુ આપણે પોતેજ પોતાને ડૂબાડીએ છીએ!

પોતાનાં તરફ વળેલી ચાર આંગળીઓ ન દેખાય કે ન સમજાય તો એ નુક્સાનનું ઊંડાણ માપવું કે ભરપાઈ કરવી પણ કઠીન થઈ જાય છે!

- કેતન વ્યાસ

#નુકસાન

Gujarati Thought by Ketan Vyas : 111505245
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now