નહીં નફો નહીં નુકશાન
#નુકસાન
થોડા તારા થયા થોડા મારા થયાં'
ફાયદા તો અહીં સૌને થયાં.
પાસા એવા પડ્યા જીવનના
સોદા અહીં નહીં "નફો "નહીં "નુકશાન" રહ્યા.
મધદરિયે ફંગોયાળા નાવ મહી,
માજી અમોને થોડા ખોટા મળ્યા.
ખોટના સોદા તો મંજુર હજુ પણ નથી,
ફાયદાના સોદાગર કાચા પડ્યા...