Gujarati Quote in Thought by Bhavesh ( Bhavin ) Thakor

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#બેદરકાર આપણે ન પણ હોઈ, પણ ક્યારેક આપણે આપણી ભૂલો ને લીધે #બેદરકાર વ્યક્તિ બની જતા હોઈ છીએ...

જે કાર્ય કરવામાં આપણે પારંગત, હોંશિયાર હોઈએે ને હંમેશને માટે તે કાર્ય કરવામાં આપણે તેને હળવાશમાં લેતા હોય છીએ. તેમાં #બેદરકાર રહીયે છીએ.

ક્યારેક આપણો વધુ પડતો આત્માવિશ્વાસ પણ ઘણું મોટું નુકશાન પહોંચાડી દે છે, માટે દરેક નાનું હોય મોટું , સમાન્ય કે મહત્વપૂર્ણ, કોઈપણ પ્રકારનું કાર્ય કરવામાં વ્યક્તિએ #બેદરકાર ન રહેવું જોઈએ............... #ભાવિન ...

#બેદરકાર

Gujarati Thought by Bhavesh ( Bhavin ) Thakor : 111503257
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now