Gujarati Quote in Romance by Apeksha Diyora

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રસ્તાવ મૂકીને માંગણી કરે
એમ તો બસ ભિક્ષા મળે,
નિડરતા  જોઈએ લાગણી ની તોલે તોલ
કાયર થી કંઇ ન કામ બને,
સિંહ બની આગળ વધે
શું સિંહણ એને ત્રાડ ભરે?
જો હોય હ્રદયમાં પવિત્રતા
તો સામેથી 'હા' ભણે,
શબ્દો નું સ્થાન આંખો લે ને
ચાહ ને સુંદર રાહ મળે.
          _ અપેક્ષા દિયોરા

Gujarati Romance by Apeksha Diyora : 111502073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now