Gujarati Quote in Poem by Nilam Vithlani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસતો રહે તૂ,
તને જોતી રહુ હુ.
જીવન માં ઉદાસી,
તો ઘણી છે.
પણ....!
તારા થી મોટી,
કોઇ ખુશી નથી.
કામ પણ કરવા,
માટે ઘણાં છે.
તારા માં ખોવાયા,
સિવાય બીજું કાંઈ,
ગમતુ નથી .
નતમસ્તક તો,
બધે થઈ જવાય છે.
પણ...!
તારા સિવાય કયાય,
ઝુકાતુ નથી.
ખુદા તો આસપાસ,
જ છે.
પણ...!
બંદગી તારા સિવાય,
કોઈ ની થાતી નથી.
જીત તો હર,
પગલે જ છે.
પણ..!
તારી સામે,
હાર જેવી,
ખુશી થાતી નથી.
વાતો તો અનેક છે,
પણ, ..!
તારા મૌન જેવી,
વ્યક્ત થાતી નથી
Nilam Monik Vithlani

Gujarati Poem by Nilam Vithlani : 111502042
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now