Hindi Quote in Song by Leena Pratish

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નીંદરડી

પોઢો મારા રૂપાના રણકાર,
પોઢો મારા સાવજના અસવાર;
પોઢો રે સુખેથી પોઢો વ્હાલા કુંવરીબા!

ઊડી ઊડી ચાંદલિયાની હાર્ય,
પહોંચી પહોંચી સીમડીયુંને પાર;
દેવડીયું પૂરે રે મારી બેની બાના ચાગ!

પોઢો મારી ઓસરીની ખાટ,
પોઢો રે દીવાનઘરના ઠાઠ;
આંગણિયે પડ્યા એ પગલા પોઢો હારોહાર!

કોરી કોરી આંખલડીની ધાર.
ભીની ભીની રાતડીયુંની રાત.
શામળિયે લીધાં રે ખોળે નાનકીના દાન...

© લીના પ્રતીશ

Hindi Song by Leena Pratish : 111500087
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now