મુસાફર થઇને ભટકુ છુ ઓ જિંદગી
રસ્તો તુ મને હવે સુઝાડ ઓ જિંદગી
કે મારે જવુ છે દરિયાને પાર જિંદગી
મને પણ ખબર છે આ દુનિયા ગોળ છે.
પણ છેડો મારે પણ ક્યાં શોધવો છે
બસ આમ એક જ આંટો મારવો છે ઓ જિંદગી
તુ મને ફરીફરીને ઊઠાડ ઓ જિંદગી
કામ અધૂરા પુરા કરવા ઓ જિંદગી
કોઇ દિ તુ મને ન અટકાવ ઓ જિંદગી