નામનાં પ્રથમ અક્ષરનું અર્થઘટન:
🧘🏼♀️🪂🎭🪂🧘🏼♀️
*ૠતંભરા*
*ૠ*: ૠતં ચ સત્યં ચ
ચાત્તોપશો
અજાયત...!
અર્થાત
સત્ય અને
જ્ઞાનનો
સમન્વય....!
*તં*: તંદુરસ્તી માટે
અને
તંદ્રાની જાગૃતિ
માટે યોગની
આગ્રહી....!
*ભ*: ભગવાનની
ઈચ્છાને
સર્વોપરી
માનનારી...!
*રા* : રાહમાં આવતા
કંકરથી જ
નવી કેડી
કંડારતી....!
🧘🏼♀️🧘🏼♀️🪂🧘🏼♀️🧘🏼♀️
*ૠત્વિશ્વ*
*ૠ*: ૠત(સત્ય)ની
ચાહક....!
*ત્વિ*: ત્વિષાનો
(ઝગમગાટ)
પર્યાય.
*શ્વ*: સ્વયંને
ચકચૂર
ચાહનારી.
🪂🥳🧘🏼♀️🥳🪂
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*