*સખી/સહેલી*
😍☺️😍☺️😍
હું તો કાન્હા ઘેલી
જ રહેલી,
એટલે બનુ ફક્ત એની જ સહેલી..!
કાન્હો મારો
પાક્કો દોસ્ત ને
હું એની દોસ્તાર,
એના સંગાથ થકી
જ મારી જીંદગીમા
રફ્તાર...!
અમે બંને એકબીજાના
બાતમીદાર,
ક્યાંય પણ
ડેન્જર દેખાતા કરે
એ મને તરતજ ખબરદાર...!
કાન્હો મારો સખો ને
હું એની સહેલી,
હું ય નથી એટલી
સહેલી ને બનું એને માટે પહેલી...!
😍😊😍☺️😍
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*