( આવતીકાલના પરમ પાવન પર્વ ગુરુપુર્ણિમા નિમિત્તે બે શબ્દો ગુરુવર્ય ના ચરણોમાં અર્પણ )
જીવાત્માને અંધકાર રૂપી અજ્ઞાનમાંથી બહાર કાઢીને શુદ્ધ ચૈતન્ય રૂપ પ્રકાશ મય પરમ તત્વ ઈશ્વરીય જ્ઞાન તરફ ગતિ કરવા માં જે મહાન પદ કામ કરી શકે છે તેને આપણે ગુરુ શબ્દ થી સંબોધશુ ...!!!
#જીવંત