તારી જોડે આથમતા સૂરજ ને નિહાળવો એ કેવી સુંદરપળ છે,સાથે સાથે સંધ્યાને તેના પૂર્ણ રૂપમાં ખીલેલી જોવી એ પણ પોતાના હમસફર સાથે એ કેટલું રોમેન્ટિક "સ્વયમભુ" દૃશ્ય છે.
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"
અમુક પળ જીવન માં એમજ રચાતા હોય છે, તેને માત્ર દિશા આપવાથી તે ઔર ખીલી જાય છે.