Gujarati Quote in Book-Review by Minii Dave

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ હવે એ થાકી ગઈ ' તી , કંઇક પોતાના ઓ થી તો કંઇક પોતાની કિસ્મત થી , અથાક પ્રયત્નો બાદ મળતી રહેલી નિષ્ફળતા થી , કે પછી બધાં નાં ધિક્કાર થી , રોજ એક જ સવાલ એને કોરી ખાતો કે શું ખરેખર કોઈ ને જરૂર છે મારી??? આ જીવન શું કામ મળ્યું છે મને???  હું નડતી રહેલી કેમ છું બધા ને??? .... બસ આ જ સવાલ એના માનસિક સંતુલન ને ખરાબ કરી રહ્યો હતો, અને એ જ સમયે એના હિતેત્સું ઓ કોઈ કારણસર વ્યસ્ત હતા !!!  સાથ આપવા વાળું કે હાથ પકડવા વાળું કોઈ ન હતું! આશાએ , એક પ્રેમે, એક સબંધે એની હસતી ખેલતી જિંદગી ને મનોરોગી બનાવી દીધી!!!!
        મારી સોશીયલ મીડિયા પર મળેલી એ મિત્રની વાતો થી  મને ઉપજેલાં સવાલો નો જવાબ મને મળી રહ્યો હતો કે શું આ use and throw ના જમાનામાં સાચો પ્રેમ અસ્તિત્વ ધરાવે છે??!...
   
        તમને પણ થતો હશે આ સવાલ !!! તો  તમારા અને મારા સવાલ નાં જવાબ એક કહાનીથી સમજીએ..

let's start to write ..
બસ  લખતાં શીખું છું!
      - minii દવે



Minii Dave લિખિત વાર્તા "લાગણી ને પેલે પાર (ભાગ - ૧)" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19888504/lagnini-pele-paar-1.

Gujarati Book-Review by Minii Dave : 111487831
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now