Gujarati Quote in Blog by Shefali

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકદમ લાડકોડમાં ઉછરેલી એક દીકરી સૃષ્ટિના પોતાના લગ્નજીવનને લઈને કેટલાક નાના નાના સપના હતા. દરેક સ્ત્રીની જેમ એ પોતાના પતિનો થોડો સાથ ઝંખતી હતી. લગ્નની પહેલી જ રાતથી શરૂ થયેલી એના સપના તૂટવાની હાળમાળા અને એના સ્ત્રીત્વનું અપમાન બાદ લગ્નજીવનના પંદર વર્ષ સુધી સહન કર્યા બાદ સૃષ્ટિ પોતાની જિંદગી નવેસરથી જીવવાની શરૂ કરે છે. એણે આ જીંદગીમાં કોઈનો સાથ નહતો ઝંખ્યો, બસ એને પોતાની પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હતું, પણ નિયતિને કંઇક અલગ જ મંજૂર હતું અને એની એ નવી જીવન સફરમાં નવા લોકો જોડાય છે. એમની સાથે સૃષ્ટિનો સબંધ કેવો અને કઈ રીતે આગળ વધે છે. એના જીવનમાં એક ખાસ વ્યક્તિનો પ્રવેશ થાય છે જે એની સફરને એક અલગ રાહ દેખાડે છે અને સૃષ્ટિના જીવનમાં એક નવો સૂર્યોદય થાય છે. કોણ છે એ વ્યક્તિ અને એના આગળના જીવનમાં શું થાય છે એના માટે વાંચો એક હૃદય સ્પર્શી વાર્તા.. સૂર્યોદય - એક નવી રાહ


જિદ્દી બાળક...Rohit... લિખિત વાર્તા "સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૯" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887748/suryoday-ek-navi-sharuaat-9

Gujarati Blog by Shefali : 111479840
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now