Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક એવી વ્યક્તિ ને મદદ પણ કરવી જોઈએ જે તમારા પર આભાર પણ માની શકતો ન હોય...

માત્ર આભાર સામ્ભળવા જ બધા કામ ન કરવા જોઈએ.
એ તમારો ઈગો જ મજબૂત કરે છે.
દા.ત. તમે કોઈ ભિખારી ને કંઈ આપો તો આભાર માનવા ઊભા રો છો કે નહીં..જો ઊભા રેશો તો તમારા જેવુ અભિમાની કોઈ નથી.કરુણા અને આભાર બેય એકસાથે નથી રહી શકતા.
કરુણાવાન ભિખારી નુ ભિખારીપણુ કેમ મટે એની ચિંતા કરે છે અને અભિમાની સમાજ ભિખારી ને ટકાવી રાખવામાં મદદ કરે છે.

આપણે કેવો સમાજ બનાવવાનો છે તે આપણે જ નક્કી કરવાનું છે.
#આભારી

Gujarati Thought by Jay Vora : 111476979
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now