શબ્દો વહેતા કર્યા કલમ તે શાહીથી, આભારી છું તારો;
શબ્દો હસતા કર્યા વાંચક તે ભાવથી, આભારી છું તારો.
છું આભારી તુજ અમી દ્રષ્ટિ અને હૃદયનાં ભાવ પ્રતિ,
મુજ કલમનાં શબ્દને જેણે વહેણ આપ્યું ને બળ અતિ.
વર્ડ્સ ઓલ એબોવ ડેડીકેટેડ ટુ ઓલ માય ડિઅર રીડર્સ
સૌ વાંચકમિત્રો કે જેમણે ખૂબ likes આપ્યા, feedback આપ્યા છે, મારી વાર્તાઓને વાંચી - વખાણી, એમજ follow પણ કર્યું... , તે સૌનો ખૂબ ખૂબ આભારી છું.
કે. વ્યાસ
#આભારી