Gujarati Quote in Thought by Varsha Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કારેલા જેવી કડવી વ્યક્તિ સારી કારણ એ કટુ છે એ બધા જાણે છે અને એ ગુણકારી છે એ પણ બધાને ખબર છે.
પણ કાકડી કડવી હોય તો જોઈને ખબર નથી પડતી, ચાખીને મોં કડવું બનાવ્યા પછી જ ખબર પડે છે.
માણસો પણ અનુભવમાં આવ્યા પછી જ ઓળખાય છે.
#કટું

Gujarati Thought by Varsha Shah : 111472193
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now