કોઈ કોઈ પ્રશ્નોના જવાબ સમય પર છોડી દેવા જોઈએ...જ્યારે સમય આવે છે ત્યારે આપોઆપ જવાબ મળી જાય છે...અહીં સુધી તો બરાબર પણ છતાં ક્યારેક આવી ડાહી વાતો ભુલાય જાય છે અને પ્રશ્નો પુછાય જ જાય છે...કારણ કે માણસ ઘણી વખત વાત કરવા માટે મોકો શોધતો હોય છે...પણ આવી સંવેદનશીલ વાત દરેક વ્યક્તિ સમજી શકે તે જરૂરી નથી હોતું...
~Ripal Vyas(Shree)