ખોજ ભીતરની કરવાની જરુર છે..બારે તો ફક્ત ભ્રમણાજ કર્યા કરવાના જે નાશવંત અને તૃષ્છ છે..તે પાછળ જીંદગી ખર્ચશો અને એને પામશો ત્યા જીંદગી ખતમ..
અધૂરી વસ્તું પાછળ ભાગશો અને જે કદાચ પામી પણ લેશો તો ભુખ્યા અને અવગતીયાજ રહેવાના, જે ખુદ અધુરું હોય તે તમને કયાંથી ભરી શકવાનું? શબ્દો અઘરાછે પણ જો સમજાયા તો લાઈફ બની જશે.
જય અંબે💐🙏