Gujarati Quote in Blog by Damyanti Ashani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે સમય બદલાય ત્યારે અમુક સંબંધોમાં ભરતી-ઓટ આવે જ. એ સમયનાં વહેણમાં તણાવાને બદલે જાતે જ ચાલતા સમયનું તળિયું માપી લેવું! એનાં ઊંડાણનો તાગ મેળવ્યા બાદ પોતાની જાતને બે ડગલાં પાછળ ખસેડી લેવામાં જ સમજદારી છે.

બદલાતા સમયનો નિર્ણય અફર હોય છે. એ જાતે ક્યારેય નથી બદલતો. પણ, કોઈને કોઈ વ્યક્તિને જ નિમિત્ત બનાવે છે.


#દમયંતી આશાણી

Gujarati Blog by Damyanti Ashani : 111463571
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now