વિશ્વસંકટ કોરોનાનું થશે શાંતિપૂર્ણ સમાધાન
વાઇરસ સામે રસીકરણ એજ મોટું સમાધાન
કોયડાના ઉકેલ સામે રહેશે માત્ર જ્ઞાન વિજ્ઞાન
સતત પ્રયત્નોથી મળશે એકનવો આવિષ્કાર
અનુભવોથી કાલને સર્જે છે મહાન શિલ્પકાર
કંઇક નવીન થશે બધાને રાખવો પડશે વિશ્વાસ
નિરાશા સામે આશાનું રહે એક કિરણ સદાકાળ
અવરોધો છતાં ઝરણાનું નીર વેહતું રહે સદાકાળ
થોડા સમયની આંધી છે આ પ્રબળ જંજવાત
શમી જશે મનાવની આ સમસ્યા છે ક્ષણવાર
ઇષ્ટદેવ ભગવાનની શ્રદ્ધામાં છે અખૂટ વિશ્વાસ
નિષ્ફળ રહે તો માનવને થશે મોટો અવિશ્વાસ
#શાંતિપૂર્ણ