Part 2
બીજા દિવસે તેને બીજી વધારે મુરગી લીધી. પેલા થી વધારે પૈસા કમાવી લીધા. આ માણસે આ કામ રોજ કરતો .થોડા દિવસો માં પહેલા થી વધારે અમીર થઈ ગ્યો. હવે એને પૈસા બીજા કામમાં ઉપયોગ માં લીધા. અલગ અલગ જગ્યા એ અલગ અલગ ધંધા કર્યા. જે ગરીબ હતો એ ભગવાન ને એમજ કહેતો રહ્યો મને અમીર કેમ ના બનાવ્યો. અમીર ને આટલો આરામ કેમ દીધું ભગવાન કોઈ ને ઊંચું નીચું નથી માનતા બધા ને એક સરખું જ આપે છે. બધા ને એક જેવી વસ્તુ આપે છે.બધા ને સફળ અને અમીર થવાનું આધિકાર આપે છે. પણ તમને ઇ પણ સમજવું જોઈએ કે દુનિયા માં કઈ મફત નથી મળતું.આ વાર્તા માથી તમને ખબર પડી હસે અમીર માણસ ને ઓછું ખાવાનું મળ્યું.બચત ની સાથે રૂપિયા ખર્ચ કર્યા. અને ગરીબ માણસ ખાલી મજામાં જ વિતાવી.અને ભગવાન ને કીધું મને અમીર કેમ ના બનાવ્યું.અને હમેશા ગરીબ રહ્યો. તમને ખબર પડી હસે અમીર માણસ ગરીબ થી વધારે તકલીફ ઉઠાવીને કામ કરે છે. પણ એ કોઈ ને કહેતા નથી.અને પોતાના રૂપિયા નો સાચો વપરાસ કરે છે.તમે કઈ રીતે વધારે રૂપિયા કમાઈ સકો ઇ રીતે કામ કરવાનું. સારી જ્ગ્યા એ વપરાસ કરવાનો.આવું કરશો તો તમને અમીર થવામાં કોઇ રોકી નઇ સકે
How's it story.....