"વિવેકી" જીવન જીવવું બહુ કઠીન કહી શકાય, કારણ કે "વિવેકી" જીવન જીવતા માણસો બહુજ ધીરજ પૂર્વક અને શાંતિ થી અને બહુજ "વિવેક"થી એટલે કે વિવેકી રીતે સંબધં રાખતા હોય છે. અને તેવો હમેશા બધા સાથે સ્નેહ પૂર્વક રેહતા હોય છે..જે "વિવેકી" વ્યક્તિઓનો પ્લસ પોઇન્ટ હોય છે.
અશ્વિન રાઠોડ
#વિવેકી