ગંગા એક પવિત્ર અને પાપ તારિણી નદી તરીકે જાણીતી છે. ગંગાનાં નદી સ્વરૂપની સાથે સાથે માનવ સ્વરૂપ અને દેવી તરીકે પણ પૂજવામાં આવે છે.
દેવી ગંગા વિષે પુરાણોમાં ઘણા ઉલ્લેખ અને મ્હાત્મય પણ છે. દેવી ગંગા આજના પવિત્ર દિવસે બ્રહ્માજીના કમંડળમાંથી શિવજીની ઝટામાં અને કૈલાશનાં શિખરોમાંથી બાપ હિમાલયથી વિદાય લઈ, પતિત પાવની માં ગંગા રાજા ભગીરથના પગલે પગલે આર્યાવર્તને પાવન કરતી કરતી છેક કપિલ મુનિના આશ્રમે ભગીરથ રાજાના પૂર્વજો અને સગર રાજાના સાંઈઠ હજાર પુત્રોને મોક્ષ અપાવી ગંગા સાગરે સમુદ્રને મળી આજે પણ હજજારો - લાખ્ખો લોકો માટે એ આસ્થા અને શ્રદ્ધાનું ધર્મસ્થાન છે. રામાયણમાં રામના મહા પ્રતાપી પૂર્વજો અને ગંગા અવતરણની કથા પણ રસિક છે. વિશ્વામિત્ર પાસેથી ઈક્ષવાકુ વંશી રાજા સગર, ભગીરથ, દિલીપ, રઘુ, અજ જેવા પ્રતાપી પૂર્વજોની યશગાથા સંભાળતા સંભાળતા રામ આગળ વધે છે. એ સમયે ગંગા અવતરણની કથા એમના કાને પડે છે.
ચારણી સાહિત્યનો એક દુહો આજેય અમર છે...
"એકાદ કટકો હાડરો, (અને) જો ગંગા તટ જાય,
એનાં એકોતેર કુળમાં ય ભૂત ના સર્જે ભાગીરથી.
ગંગા, ભાગીરથી, જ્હાન્વી વગેરે નામે ઓળખાતી ગંગા આજે પણ વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બની રહી છે. માટે આઘ્યા- ત્મિકતાને એક બાજુ મૂકી ને આધુનિક રીતે પણ ગંગા મહત્વની છે. અતિ શુદ્ધ એવી ગંગાનું ભરી રાખેલું પાણી વર્ષો સુધી બગડતું નથી, તો ગંગેય ડોલ્ફીન માછલી માત્ર ગંગામાં જ જોવા મળે છે.
ज्येष्ठ मासी सिरे पक्षे दशमी हस्तसंयुता l
हसरतें दंश पापानि तसमाद् दशहरा स्मृता ll
श्री शङ्कराचार्य कृतं - श्री गंगा स्तोत्रम् -
श्री गंगा जी की स्तुति
गांगं वारि मनोहारि मुरारिचरणच्युतम्।
त्रिपुरारिशिरश्चारि पापहारि पुनातु माम्॥
माँ गंगा स्तोत्रम्॥
देवि सुरेश्वरि भगवति गङ्गे
त्रिभुवनतारिणि तरलतरङ्गे ।
शङ्करमौलिविहारिणि विमले
मम मतिरास्तां तव पदकमले ॥१॥
भागीरथि सुखदायिनि मातस्तव
जलमहिमा निगमे ख्यातः ।
नाहं जाने तव महिमानं
पाहि कृपामयि मामज्ञानम् ॥ २॥
हरिपदपाद्यतरङ्गिणि गङ्गे
हिमविधुमुक्ताधवलतरङ्गे ।
दूरीकुरु मम दुष्कृतिभारं
कुरु कृपया भवसागरपारम् ॥ ३॥
तव जलममलं येन निपीतं,
परमपदं खलु तेन गृहीतम् ।
मातर्गङ्गे त्वयि यो भक्तः
किल तं द्रष्टुं न यमः शक्तः ॥ ४॥
पतितोद्धारिणि जाह्नवि गङ्गे
खण्डितगिरिवरमण्डितभङ्गे ।
भीष्मजननि हे मुनिवरकन्ये,
पतितनिवारिणि त्रिभुवनधन्ये ॥ ५॥
कल्पलतामिव फलदां लोके,
प्रणमति यस्त्वां न पतति शोके ।
पारावारविहारिणि गङ्गे
विमुखयुवतिकृततरलापाङ्गे ॥ ६॥
तव चेन्मातः स्रोतःस्नातः
पुनरपि जठरे सोऽपि न जातः ।
नरकनिवारिणि जाह्नवि गङ्गे
कलुषविनाशिनि महिमोत्तुङ्गे ॥ ७॥
पुनरसदङ्गे पुण्यतरङ्गे
जय जय जाह्नवि करुणापाङ्गे ।
इन्द्रमुकुटमणिराजितचरणे
सुखदे शुभदे भृत्यशरण्ये ॥ ८॥
रोगं शोकं तापं पापं
हर मे भगवति कुमतिकलापम्।
त्रिभुवनसारे वसुधाहारे
त्वमसि गतिर्मम खलु संसारे॥ ९॥
अलकानन्दे परमानन्दे
कुरु करुणामयि कातरवन्द्ये ।
तव तटनिकटे यस्य निवासः
खलु वैकुण्ठे तस्य निवासः ॥१०॥
वरमिह नीरे कमठो मीनः
किं वा तीरे शरटः क्षीणः ।
अथवा श्वपचो मलिनो दीनस्तव
न हि दूरे नृपतिकुलीनः॥ ११॥
भो भुवनेश्वरि पुण्ये धन्ये
देवि द्रवमयि मुनिवरकन्ये ।
गङ्गास्तवमिमममलं नित्यं
पठति नरो यः स जयति सत्यम् ॥ १२॥
येषां हृदये गङ्गाभक्तिस्तेषां
भवति सदा सुखमुक्तिः ।
मधुराकान्तापज्झटिकाभिः
परमानन्दकलितललिताभिः ॥ १३॥
गङ्गास्तोत्रमिदं भवसारं
वाञ्छितफलदं विमलं सारम् ।
शङ्करसेवकशङ्कररचितं पठति
सुखी स्तव इति च समाप्तः ॥ १४॥
देवि सुरेश्वरि भगवति गङ्गे
त्रिभुवनतारिणि तरलतरङ्गे ।
शङ्करमौलिविहारिणि विमले
मम मतिरास्तां तव पदकमले ॥
આજે ગંગા દશેરાના પવિત્ર દિવસે સૌને શુભકામનાઓ.