મહાન લોકો નું મન ઉદ્દાત વિચારો પર ચર્ચા કરે છે, સામાન્ય લોકો નું મન પ્રસંગો, પરિસ્થિતિ ઓ ની ચર્ચા કરે છે અને નાના માણસો નું મન જરૂરિયાત વિશે ચર્ચા કરે છે. આપણા થકી કોઈ જરૂરિયાતમંદ ની જરૂરિયાત પૂરી થાય તો એના થી શ્રેષ્ઠ કંઈ નથી...
Krina Shah.
#જરૂરિયાતમંદ