જીવન, જરુરિયાતો અને મહેચ્છા છે બધું જ ક્ષુલ્લક,
ખરી જરુરિયાત કોને કહેવાય એ પૂછો જગતના તાત ને,
આપણી તો થાય હર જરુરત પૂરી તો એની કદર હોય ક્યાંથી?
જ્યારે ન થાય ભોજનની જરુરિયાત પૂરી ત્યારે શું વિતે છે એ ગરીબ પર,
એનો અંદાજ કદાચ આપણને નહીં હોય!
#જરૂરિયાતમંદ