હું પરદેશી પારેવડી,
તમે મારો માળો...
ઉડતી આવીને બેઠી આશરે,
સ્નેહથી ચણ પાણી આપજો.
સાસરે આવેલી સ્ત્રી પોતાના પતિને સમજાવતા કહે છે-હુ તો બીજા ઘરેથી તમારા ઘરમાં આવી છું.આ ઘર જ હવે મારૂં છે.માળા રૂપી ઘરમાં મારી કંઈક ભૂલો થાય તો મારી ભૂલો સુધારવાનો મને મોકો આપી મને સાથ આપજો.મારા માટે પ્રેમ દ્રષ્ટિ રાખજો.
#માળો