મારુ જીવન એજ મારો સંદેશ છે.....મહાત્મા ગાંધીજી
#અર્થ એ છેકે તમારા જીવન નો કાંઈક ઉદ્દેશ હોવુ જોઇએ જેથી લોકો ને તમારા જીવન થી પ્રેરણા મળે....
#અર્થ તો એછે કે જિંદગી તો બધા જીવે છે, પણ તમે તેને કેવી રીતે જીવો છો એજ #અર્થપૂર્ણ છે,બાકી બધું #અર્થ વગર નું છે....
ભાવિન...#