#પોતે
પોતે એટલે કે 'સ્વ' અને સ્વ નો વિકાસ કરવો હોએ તો પ્રકૃતિની ગોદમાં જવું જ પડે. ત્યાં ફકત પોતે અને પ્રકૃતિ જ હોએ ત્યા પક્ષીઓ નો કલરવ થતો હોએ અને તે હવા જયારે આપણને સ્પર્શ કરે છે ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે , નવા - નવા વિચારો આવે છે અને જ્ઞાન શક્તિમાં વધારે થાય છે .
🌲🌲🌷🌄🌄🌄🌷🌲🌲
🙏 માટે બધા લોકોએ વર્ષમાં એક વાર તો પ્રકૃતિની ગોદમાં અવશ્ય જાવુજ જોઇએ.🙏
✍️ N.H.guru