Gujarati Quote in Motivational by Hi-Ren Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નસીબ કોને કહેવાય એની એક નાની એવી વાર્તા કવ
એક નગર હતું અને એમાં એક રાજા રાજ કહેતો હતો પણ રાજા કેવો સાવ કદરૂપો, હાઈટ માં બાઠીયો,નાક પોપટ જેવું લાંબુ ને જેમ મંકોડા ગોળ ની ભેલી ઉપર ચોટયા હોઈ એમ આખા શરીરે તલ .અરે કોઈ છોકરો રાત્રે એને ભાળી ગયો હોય ને તો એને દસ દિવસ તાવ ના ઉતરે એવી એનું રૂપ હતું.
એમ એક દિવસ એના રાજ માં નૃત્ય કરવા વાલા આવ્યા અને રાજા ને કીધું અને તમારી સભા માં નૃત્ય કરવા માંગીએ છીએ. રાજા એ હા પાડી ને વળતે દિવસે એ રાજ સભા માં નૃત્ય કરવા આવ્યા નૃત્ય બોવ સારું કર્યું .
પણ જે નૃત્ય કરવા આવ્યા હતા એમ એક જુવાન છોકરી હતી જે રૂપ રૂપ ના અબાર સજી ને આવી હતી અરે કોઈ એને પેલી નજરે જોવે તો આખ નો પટકારો ચુકી જાય અરે હૃદય નો ધબકરો ભુલાવી દે એવી રૂપવાન હતી .એ નૃત્ય કરતી જાય અને રાજા ની સામે જોતી જાય અને હસ્તી જાય એને જેટલી વાર નૃત્ય કરતા કરતા રાજા ની સામે જોયું એટલી વાર દાંતકાઢતી હતી.
પસી નૃત્ય પત્યું એટલે બધા પોત પોતાના ઘરે જતા રહ્યા.પણ રાજા ને એ રાત્રીએ ઉંઘ ના આવી એટલે એને એના મંત્રી ને બોલાવ્યા અને કીધું કાલે જે નાટક કરવા આવ્યા હતા એમા જે પેલી ખૂબ જ રૂપાળી કન્યા હતી એને મારી પાસે લઈ આવો.
મંત્રી પેલી કન્યા ને લઇ ને રાજા સામે હજાર થયા. એટલે રાજા એ કીધું કાલે તું મારી સામે જોઈ ને હસ્તી શુકામ હતી કોઈ કારણ . પેલી છોકરી કહે રાજા હું તમને સત્ય કહીશ તો તમને ખોટું લાગશે અને મને દંડ આપશો એટલે મને માફ કરી દયો મારી ભૂલ થઈ ગઈ .રાજા કે જે હોઈ એ કહી દે હું તમે સજા નહીં આપું આ એક રાજા નું વરદાન છે કહી દે જે જોઈ એ .એટલે પેલી છોકરી કે તો સાંભળો રાજા .
હું એ વિચારી ને હસ્તી હતી કે વિધાતા રૂપ વેચતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા તે આવા કદરૂપા છો.ત્યારે રાજા એ કીધું તો સાંભળ વિધાતા જ્યારે રૂપ વેંચતા હતા ને ત્યારે બાજુ માં બીજી લાઈન #નસીબ ની હતી અને ત્યારે મારા નસીબ લેવા ઉભો હતો .
એટલેજ આજે આ નસીબ આગળ તારા રૂપ ને પણ નાચવું પડે છે

Gujarati Motivational by Hi-Ren Patel : 111446336
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now