પ્રકાશ
જીવનમાં,દેશમાં કે દુનિયામાં
પ્રકાશ કે પ્રભાવ ત્યારેજ પડે
જયારે દરેક વ્યક્તિ દરેક કામ યોગ્ય હોય
એ રીતે કરે પોતાને યોગ્ય લાગે એ રીતે નહીં.
અને એ માટેની જૂની અને પ્રચલિત પ્રાથના ની એક લાઇન
જે અહિયાં લખવી,જીવનમાં ઉતારી એને અનુસરવી આપણાંસૌના ભલા માટે છે.
"અસત્યૌ માહેથી પ્રભુ પરમ સત્યે તુ લઈજા"
કેટલું સરળ છે પ્રકાશ ફેલાવવું