પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ,પૂજ્ય દાદાના પ્રતાપે શ્રીમદ્ ભગવદ્ ગીતા નો અભ્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થયો
તેથી ગીતાના શ્લોકો નો સંદર્ભ શક્ય થયો છે.
श्री भगवानुवाच
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पांडवः।
न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि कांङक्षति ।।
अध्याय 14 / 22
यथा प्रकाशयत्येकः कृ़त्स्नं लोकमिमं रवि ।
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ।।
अध्याय /13 /33
વર્ષા શાહ
#પ્રકાશ