Gujarati Quote in Thought by Krina Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસાદ છે વરસાદ છે એમ બોલવા થી વરસાદ અટકી નથી જવાનો.જો વરસાદ થી બચવું હોય તો આપણે છત્રી અથવા રાઈનકોટ પહેરી ને બહાર નીકળવું પડે છે. દીવો દીવો એમ બોલવા થી અંધારું દૂર થતું નથી. દીવો પ્રગટાવવો પડે છે તેથી અંધારું દૂર થાય છે અને પ્રકાશ ફેલાય છે.
Krina Shah.
#પ્રકાશ

Gujarati Thought by Krina Shah : 111445192
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now