Gujarati Quote in Poem by esha shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાખુ છું તારી યાદોને સંભાળીને મારા હૃદયમાં ,
યાદ આવે તો ખોલુ છું તારી યાદોને મારા હૃદયમાં,
યાદ આવે છે કે હૃદય જ નથી મારી પાસે,
કરૂં છું અર્પિત તારા સમર્પણ માં......
#રાખવું

Gujarati Poem by esha shah : 111442733
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now