*** રાખવુ ****
રાખવો હતો મુજ હાથ માં ,
તુજ હાથ
રાખવુ હતૂ મુજ હૈયામાં,
તુજ નામ
રાખવો હતો હરેક પળ અહેસાસ,
તુજ નો જ
રાખવો હતો મુજને પ્રેમ
તુજ માટે
રાખવો હતો મુજ બસ વિસ્વાસ,
તુજ મારા માં
રાખવો હતો તુજ ને સમાવી,
મુજ મા
રાખવુ હતું ક્ષણ ક્ષણ મા ,
તૂજ નામ
પણ ?
રાખ્યું હતું ક્યાં તૂજ હૈયામાં
તે મારૂ સ્થાન.....
આપ્યો નહીં તે મુજ ને એટલો પણ હક,
તારી સાથે ના રહુ તો પણ તારી બની ને રહી જાવ.@