#રાખવું
રાખવું જ હોય કંઈ તો બસ સ્ત્રીઓનું સન્માન રાખજો...
રાખવું જ હોય કંઈ તો બસ બાળકો માટે સ્નેહ રાખજો...
અને વૃધ્ધો કે ગુરુ જનો નો આદર રાખજો.....
છેલ્લે દ્વારિકાધીશ ઉપર શ્રદ્ધા રાખજો ‌...
🙏જય દ્વારકાધીશ 🙏

Gujarati Blog by Bindu : 111442239

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now