પતંગ જોડે થી એટલુ જ શીખવાનું કે
ગમે તેટલી ઊંચાઈએ પહોંચીએ પણ જમીન સાથે સંપર્ક બનાવી રાખવો..
જેવો સંપર્ક તૂટ્યો નીચે પડવાનું નક્કી...
હવા પ્રમાણે પરિવર્તન લાવીશું તો ઉપર રહીશું.
અને હા સબંધોમા ગુંચ પડે તો ઢીલ જવા દેવી..

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111441801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now