ઉડે રે પતંગ આકાશમાં
ઉડે રે પતંગ
ફીરકી નો દોર છૂટે રે!
મન નો મેલ પણ છૂટે રે!
આભને આંબવાને,
ઉડે રે પતંગ
સ્વર્ગના દ્વારને પામવા
ફિરકીનો દોર મથે રે!

#પતંગ

Gujarati Whatsapp-Status by Dr. Pruthvi Gohel : 111441697

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now