Gujarati Quote in Blog by Manoj Leuva

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને તો 'કોરોના" અને "લગ્ન" બન્ને સરખા લાગે છે..જેમકે...._
1
_કૉરૉના હાથ મિલાવવાથી થાય
અનૅ લગ્ન હસ્ત મૅળાપ થી થાય છે_.
3.
_બંનેમાં જાન જાય છૅ
4.
_બન્નેની દવા હજી શોધાણી નથી_.
5.
_લગ્ન ના ચાર ફૅરા અનૅ લૉક ડાઊન ના ચાર ચરણ
6.
_બન્નેમાં માણસૉ ના મૅળાવડા થી થાય છૅ
7.
_બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે_
8.
_બન્નેમાં હૉમ કૉરૉન્ટાઈન થવુ પડૅ છૅ .કૉરૉના મા 14 દિવસ પછી છુટકારૉ લગ્ન મા સાત જન્મ પછી છુટકારૉ
9.
_બન્નેમાં સફળતાની ટકાવારી ,(રીકવરી )30% જેટલી..છે અનૅ_70% હૅરાન થાય છૅ
10.
_લગ્ન મા કન્યા પધરાવૉ સાવધાન બૉલવામા આવૅ છૅ
કૉરૉના પણ સાવધાન કરવામા આવૅ છૅ
11.
લગ્ન મા ચૉથા ફૅરા પછી અનૅ કૉરૉના મા ચૉથા ચરણ પછી હરવા ફરવા ની છૂટ મળૅ છૅ
12.
કૉરૉના રોગમાં નાક માથી પાણીવહે. જ્યારે લગ્ન માં આંખ માથી પાણી નીકળૅ._
13.

કૉરૉના વાઇરસ ચીન આવ્યૉ છૅ બીજો સાસરૅ થી આવ્યૉ છૅ_બન્નૅ જ્યાથી આવ્યા છૅ ત્યા બધા સૂરક્ષિત છૅ
14.
_બન્નેમાં છુટકારો તો છેલ્લે જ થાય_
15.
_બન્ને રોગમાં અસર નો હૃદયની આસપાસ જ થાય છે_
.🙏 Pagal

Gujarati Blog by Manoj Leuva : 111441661
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now