અમુક લોકો એમના પ્રોબ્લેમ ની ખબર હોય,એના સોલ્યુશન ની પણ ખબર હોય છતાં તેઓ અમલ માં મૂકે નહીં.
જોબ કરવી છે.જોબ કરવાથી ફાયદા થાય છે.એક તો રૂપિયા નો સપોર્ટ મળશે અને અસ્તિત્વ ની ઓળખ થશે. છતાં કોઈ વ્યક્તિ જોબ કરી શકતી નથી. કારણકે તેને એ ખબર નથી જીદંગી નો પતંગ કઈ રીતે ક્યાં ચગાવાનો. જીંદગી રૂપી પતંગ બહુ ઊંચે ઉડવા લાગે તો ક્યાં આપણે ઢીલ મૂકવી એ આપણા હાથ માં છે.તમારા અસ્તિત્વ ને બહાર લાવવું હોય તો પતંગ ચગાવો તો યોગ્ય દિશા મળશે અને વિકાસ થશે અને આ પતંગ ચગવાનો આનંદ થશે એટલે કે જિંદગી માં કંઇક કર્યાનો....
Krina Shah.
#પતંગ