" પતંગ 🕺"

નાદાન ઉંમરમાં મે પણ પેલી પતંગ ઉડાડી હતી,
ને ઠીક એનાં ઘર નાં ધાબા પર ઉતારી હતી;

એને દોરી હાથમાં લઇ કટ કરી નાખી હતી,
ને પછી હસતાં હસતાં મારી સામે તાકી હતી.

નાદાન ઉંમર માં ....

- યોગેશ બી. ઠક્કર 😊

#પતંગ

Gujarati Poem by Yogesh DB Thakkar : 111441265
Yogesh DB Thakkar 6 year ago

150 + views 👀👀😊😊

Yogesh DB Thakkar 7 year ago

ખુબ ખુબ આભાર ભાઈ 😊😊

Yogesh DB Thakkar 7 year ago

Thank you to all for your likes and love😊😊

Yogesh DB Thakkar 7 year ago

Thank you Bhai😊😊

Amit Hirpara 7 year ago

Mane pan vachjo jarur

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now