સળી ને, કાગળ થી બનતો એ પતંગ,
દોરીના સહારે આકાશમાં ઉડે છે.
ને જ્યારે માણસની,
દયા ને, માનવતાથી બનતો આ સમાજ,
"પશ્ચિમિકરણ" સહારે આપણા જ દેશમાં ડૂબે છે.
#પતંગ

Gujarati Thought by Dipak Mavani : 111441040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now