ઘર સ્વજનો થી ભર્યું ભાદર્યું છે
અનાજ ના ડબ્બા છલોછલ છે
ફ્રિજ ના ખાનાઓ ઉભરાય છે
એમ જ આ કઠિન સમય માં
તારું દિલ ઋજુ , મન માં" ઉલ્લાસ " અને તન નિરોગી રાખજે
સમયે સમય આ સમય પણ બદલી નાખશે

Gujarati Blog by ઉલ્લાસ ચીથરીયા : 111440110

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now