#શૂરવીર

નૈતિકતા અને ધર્મ ના રક્ષણ કાજે,
જાન ની બાજી , લગાવી દે શૂરવીર;

દેશ દાઝે , દુશ્મનોના છક્કા છોડાવે,
ક્ષમા શીલતા ભૂષણ , સદા શૂરવીર;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111440096

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now