આપણું મન પ્રગટ થયા વગર ની શક્તિઓ થી ભરેલું હોય છે. ક્યારેક જીવન માં એક તણખો પડે, ત્યારે શૂરવીરતા પ્રગટ થઈ જાય છે અને જીવન આપણું શૂરવીર જેવું થઈ જાય છે.. અશકય નથી.. જીંદગી ની આ શૂરવીરતા નું બુંદ તમને ભીતર સુધી ભીંજવી જશે.
સમજાય એને વંદન...
Krina Shah
#શૂરવીર