મુક્ત બની હરુ છું ફરું છું
છતાં તમારી યાદો માં કેદ બની રહું છું
પાંપણે શું કામ આવો છો નોધારા
ડોકિયું કરો હદય માં (તમારી) સાથે મોજ માં રહું છું
નથી મોત ની બીક હવે
તમારી લાગણી ની રાહ પકડી રહું છું
✍️અજાન વીરુ✍️

Gujarati Shayri by અક્ષર છોટાલાલ જાની : 111439642

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now