Quotes by અક્ષર છોટાલાલ જાની in Bitesapp read free

અક્ષર છોટાલાલ જાની

અક્ષર છોટાલાલ જાની

@axarjanigmail.com


પ્રેમ થી જુઓ તો નિઃશબ્દ પણ પ્યાર લાગે
બાકી
સુમસાન આકાશ પણ ભીતર નો અંધકાર લાગે..
ખુશી પણ
આંખ ના ખુણા ને એકાંત લાગે

Read More

બધું જાણવા છતાં પણ
અજાન બનું છું
ભરોસો પુરો હોવા છતાં પણ મર્યાદા રાખું છું
ફુલો ની મેહફીલ માં કાંટાને પણ
સન્માન આપું છું
જૂની ખટપટ વાતોને ભૂલીને પણ
સંબંધો સાચવવા
મૌન રહેવા માંગુ છું
શબ્દમમૅ ની ભાષા થકી
માણસાઈ પર તાજ રાખું છું...
ફરી ફરી તમને યાદ કરવા...અજાન બનું છું..
*અજાન વીરુ*

Read More

માનવતાને કાજે કોણ કરે દરિયાદિલી
અહીં તો સર્વે રાજપાટને સગા
મંદિરને બનાવ્યું દાનઘર જેને મન લાગે મોહ
તેને અહીં સંબંધોની હણતી ગીતા વરસાવે છે.
માનવતા ની આંશે  બેઠા ઘણા સજ્જનો પણ
શરૂઆત કાંજે ન કોઈ
કવિરાજ બનીને રહે સર્વે
ગાંધી ની મૂર્તિ સદૈવ
પણ મૌન ના હૈયા કોણ ઠારે કળયુગને
માનવતાની દાઝ માં
બેઠા ધ્યાન ધરી અજાન વીરુ
જેના થકી પગદંડી
સજ્જનતા ની
રહે સૌવ કોઈ અજાન 
જેના મનમાં વસી જીવે છે સૌવ
એવા શ્રીકૃષ્ણને માનવતા ની ભેટ કરી બેઠા અજાન
*અજાન વીરુ*

Read More

સબંધોની સંહિતા અહીં કોણ સમજે છે
શબ્દ મમૅ ની ભાષા અહીં કોણ સમજે !!
વસિયતમાં નામ છે લાંબુ માનવતાનું 
પણ મનને મનાવી
કોણ તેને યાદ કરે ?
જાણે કોઈની આશા છે અમર
માને કોઈ માનવતા ની ભાવના !!
પણ અહીં અર્જુનને કોણ પૂછે તારા ગુરુ કોણ ??
સબંધોની સંહિતા વાવતા અહીં 
હજી ગીતા ઊપજે છે
પણ કોણ કહે અહીં
અર્જુન ના ગુરુ શ્રી કૃષ્ણ છે.
જે માનવતા ને ખાતર રહે સૌના હૈયામાં!
અહીં કળયુગની કઠનારી છે
અહી ક્યાં કોઈ અજાન ની વાચા ઉપજે છે..??
*અજાન વીરુ*

Read More

મુક્ત બની હરુ છું ફરું છું
છતાં તમારી યાદો માં કેદ બની રહું છું
પાંપણે શું કામ આવો છો નોધારા
ડોકિયું કરો હદય માં (તમારી) સાથે મોજ માં રહું છું
નથી મોત ની બીક હવે
તમારી લાગણી ની રાહ પકડી રહું છું
✍️અજાન વીરુ✍️

Read More

નથી શાયર છતાં લખું છું.
કોઇની ખોટી વાતો સામે નમતો નથી છતાં સૌને ગમું છું
નથી ખોટી મહેફિલ નો શોખ છતાં બધાંના હ્દય મોહતાજ બનીને વસું છું..
જીવન છે સાદું મારુ..
છતાં વિચારોથી અમીર છું એટલે જ
મહાદેવનો ભગત બની તમારા હૃદય માં વસુ છું
નથી કોઈ શાયર છતાં લખું છું... એટલે
સૌના હૃદયમાં *અજાન_* બની વસુ છું
AJAN VIRU

Read More