હા હું એકલો હતો ત્યારે કેટલો આનંદી હતો ,
હા તે આનંદી આવી જીવનમાં ને આનંદ નથી.
હા હું એકલો ખુશ હતો મારા પોતાનામાં પણ,
આંનદી આવી મને નાખુશ કર્યો પોતાનામાં .
હા બધી ખુશી આપી મેં તેના ચરણોમાં ,
પણ ના આપી શકી ખુશી મને જીવનમાં .
હતો શોખ મને બરબાદ થવાનો તો કર્યા લગ્ન મેં ,
આવી આનંદી જીવનમાં બરબાદ કર્યો મને .
ખુશ રહેવું હોય તો રહેજો એકલા જીવનભર,
ના રહે કોઈની આશ કે ના તોડે કોઈ દિલ.
હા કર્યું હવે નકકી મેં જીવનમાં કરીશ આનંદીને દૂર,
હા તો અને તો જ પામીશ હું જીવનને ખુશ.
#આનંદી