કાલથી ગુજરાત ‘ગતિશીલ’ બનશે: ‘આર્થિક એન્જીન’ દોડશે
57 દિવસે દરરોજ 12 કલાક માટે ફરી ‘સામાન્ય’ જેવા દિવસો જોવા મળશે: ક્નટેનમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તારોને
‘ખુલ્લા’ મુકી દેવાની તૈયારી: રીક્ષા-સીટીબસ હરતા-ફરતા થશે:
ચા-પાનની દુકાનોને પુરતી છુટ્ટ મળી શકે- થુંકવા પરનો દંડ રૂા.200 સમાન કરાયાનું સૂચક:
પાર્સલ સુવિધાની છુટ્ટ સાથે રેસ્ટોરાં સંચાલકોને પણ આંશિક રાહતો મળશે: સાંજ સુધીમાં વિસ્તૃત માર્ગદર્શિકા:
હેરસલૂન, ખાનગી ઓફિસો, દુકાનોમાં પણ મોટાભાગે છૂટછાટો