કમ સે કમ ઘર-પરિવાર ને રોજિંદા જીવન માં આપડા ટચ માં આવતાં લોકોને આનંદી રાખવા.જો આનંદી રાખવામાં સફળ નાં પણ થઈએ છતાં આપડા પ્રયાસોમાં કમી નાં આવવી જોઈએ કેમકે એ કમી આપડા આનંદીપણા ને ખંડિત કરીદે છે
#આનંદી

Gujarati Thought by Shailesh Joshi : 111439126

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now