સોમવાર ની સકારાત્મકતા
પ્રિય પરિવારજનો....
ડૉ. *શીગૈકી હિનોહરા..જાપાન ના પ્રસિદ્ધ ડોકટર છે.
તેઓ *૧૦૨ વર્ષના* થયા તેમણે *સુખ* અને *સ્વાસ્થ્ય* વિશે પંદર *પુસ્તકો* લખ્યાં છે...
*૧૦૧ વર્ષના* થયા ત્યારે *"લીવિંગ લોંગ, લીવિંગ ગૂડ"* વિશે એક *ઇન્ટરવ્યૂમાં* કહ્યું કે.. *એનર્જી* માત્ર સારું *ખાવાથી* કે પૂરતી *ઊંઘ* કરવાથી નથી *આવતી* પણ ખરી *એનર્જી* માત્ર *સારું ફિલ* કરવાથી આવે છે *મજામાં* રહેવાથી આવે છે..
તેમણે *કહ્યું* કે જિંદગીને *છુટ્ટી* મૂકી દો..
*જમવા* અને *સૂવા*
માટે બહુ *નિયમો* ન બનાવો..
*બાળકો* આવા કોઈ *નિયમોને* અનુસરતાં નથી છતા એ *મસ્ત,ખુશ* અને *તંદુરસ્ત* રહે છે *કારણ* કે એ *દરેક* વસ્તુનો *આનંદ* ઉઠાવે છે.....
તમે *મજામાં* રહેશો તો *સાજા* રહેશો..
મનને *મજબૂત* રાખો,..
નેગેટિવ *વિચારો* અને *નકારાત્મક* માનસિકતા જ માણસને *બીમાર* પાડે છે કે *દુઃખી* રાખે છે.....
શરીર દરેક *પરિસ્થિતિમાં* અનુકૂળ થતું હોય છે માણસ મનથી *પરિસ્થિતિને* *સ્વીકારતો* નથી એટલે તેને *આકરું* લાગે છે.
પ્રિય પરિવારજનો..રચનાત્મક, સકારાત્મક અને હકારાત્મક અભિગમ જીવનયાત્રા ને સદૈવ સુખ ના સરનામે લઈ જાય છે.
આશિષ અને બીના ના પ્રણામ.